//

પોરબદંરમાં પ્રથમ કેસ પોલીસ પત્નીનો આવતા પોલીસ લાઈનમાં સેનિટાઇઝરની કામગીરી

કોરોના કહેરના કાળા કહેરથી પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામે છે આજે પોરબંદરના પોલીસ કર્મચારીના પત્નીનો કોરોના પોઝિટિવ કેસ આવતા પોલીસ વિભાગ ચિંતામાં મુકાઈ ગયું છે સમગ્ર પોલીસ લાઈનમાં સેનિટાઇઝરની કામગીરીથી પોલીસ પરિવારોમાં ફફડાટ ફેલાયો છે અને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દેવામાં આવ્યો  છે કારણ કે જે પોલીસ કર્મચારી દ્રારા જિલ્લાના પોલીસ કર્મચારીને લાકડી,માસ્ક ટોપી ,સહીત ની  સામગ્રી આપવા ની કામગીરી કરી હતી તે જ પોલીસ કર્મચારીના પત્નીને પોઝિટિવ કેસ આવતા હવે પોલીસની ચિંતામાં વધારો જોવા મળી રહ્યો છે કારણે કે પોલીસ કર્મચારી અનેક પોલીસના સંપર્કમાં આવ્યો છે અને તેમના કારણે તેમને તમામ પોલીસને સેનિટાઇઝરની વસ્તુ અને માસ્ક ટોપી લાકડી આપેલ હતા જેથી અન્ય  પોલીસ કર્મચારીઓ ફફડી ઉઠ્યા છે અને હવે તમામ પોલીસના કોરોના ટેસ્ટ કરવા પડે તેવી ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયેલ છે જે પોલીસ કર્મચારી છે તે પોલીસ લાઈનમાં રહે છે  તે વિસ્તારને પણ હાલ જિલ્લા આરોગ્ય વિભાગ અને નગરપાલિકા દ્રારા સેનિટાઇઝ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published.