///

શખ્તી: આજે સુરત પાલિકાની સામાન્ય સભા મળશે, કોરોનાનો ટેસ્ટ બાદ જ પ્રવેશ

કોરોનાના કહેર વચ્ચે પણ સુરત મહાનગરપાલિકાની બીજી ઓફલાઇન સામાન્ય સભા આજરોજ મંગળવારે મળશે. સામાન્ય સભા પાલ સ્થિત સંજીવ કુમાર ઓડિટોરિયમ ખાતે મળશે.

મહત્વનું છે કે હાલમાં કોરોના વાઇરસની પરિસ્થિતિને પગલે તમામ નગરસેવકો, પાલિકા કર્મચારીઓ અને મીડિયાકર્મીઓને સંજીવ કુમાર ઓડિટોરિયમમાં કોરોનાનો ટેસ્ટ ફરજિયાત કરાવવામાં આવશે ત્યારબાદ જ હોલમાં પ્રવેશ મળશે.

Leave a Reply

Your email address will not be published.