/

રાજ્યના સ્ટેમ્પ વેન્ડરો માટે ખુશીના સમાચાર સ્ટેમ્પના કમિશનમાં સરકારે કર્યો વધારો

રાજ્ય સરકારે થોડા સમયથી સ્ટેમ્પ વેન્ડરોની કેડ ભાંગી નાખી હતી અને કમિશન ઘટાડી દેવામાં આવતા રાજ્યભર માં  સ્ટેમ્પની  કૃત્રિમ અછત સર્જાણી હતી સરકારે નવા નિયમ મુજબ સ્ટેમ્પના કમિશનમાં મોટા પ્રમાણમાં ઘટાડો કર્યો હતો પરંતુ આજે રાજ્યના મહેસુલ મંત્રી કૌશિક પટેલે વિધાનસભા ગૃહમાં રાજ્યના સ્ટેમ્પ વેન્ડરોના કમિશનમાં મોટો વધારો કર્યો હોવાના સમાચારો આવી રહ્યા છે અને કમિશન 10 % જેટલું કર્યું હોવાનું જાણવા મળી રહ્યું છે છેલ્લા કેટલાક સમયથી સ્ટેમ્પ વેન્ડરોના કમિશન ઘટી જતા વેચાણ ઘટી ગયું હતું અને દસ્તાવેજી પ્રક્રિયા બંદ પડી હતી જેના કારણે સરકારી  તિજોરી પાર આર્થિક ફટકો પડ્યો હતો જેના પગલે સરકારે આજે સેમ્પ વેન્ડરોના કમિશન માં વધારો કરતા સેમ્પ વેન્ડરો માં ખુશી જોવા મળી હતી.

Leave a Reply

Your email address will not be published.