
કોરોના વાયરસ બાદ સમગ્ર વિશ્વ આર્થિક મંદીમાં સપડાયું છે લોકોની આર્થિક મુશ્કેલી વધી રહી છે સરકારે 21 દિવસનું લોકડાઉન જાહેર કર્યાબાદ તમામ વેપાર ધંધા અને આર્થીક વહેવારો ઠપ્પ થઇ જતા આજે R.B.Iએ જાહેરાત કરી હતી અને રેપોરેટમાં 0.75બેસીસ પોઇન્ટનો ઘટાડો આવતા હવે રિવર્સ રેપોરેટમાં 0.90 પોઇન્ટનો ઘટાડો રિપોર્ટ 5.15 થી ઘટીને 4.4 કરાયો છે જેથી બેન્કની હોમ લોનના વ્યાજ દરોમાં ઘટાડો થશે અને લોકોએ લીધેલી લોનમાં વ્યાજ પર ઘણી રાહત મળશે.