
દેશ પર કોરોના નામની મહામારી છે ત્યારે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝન એ પીએમ કેર્સ ફંડમાં 500 કરોડનું દાન આપ્યું છે. રિલાયન્સે મહારાષ્ટ્ર અને ગુજરાત સરકારને પણ પાંચ-પાંચ કરોડનું દાન આપ્યું છે. રિલાયન્સ દ્વારા કોરોનાના દર્દી માટે 100 બેડની અત્યાધુનિક હોસ્પિટલનું નિર્માણ આગામી 10 દિવસમાં કરવામાં આવશે. 50 લાખ લોકો માટે ભોજનની વ્યવસ્થા ઈમરજન્સી વાહનોને મફતમાં ઈંધણ હાલ રિલાયન્સ દ્વારા આપી રહ્યું છે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દૈનિક એક લાખ માસ્કનું વિતરણ પણ કરે છે