/

કોરોના લડતમાં ખોડલધામ ટ્રસ્ટે 21 લાખનું અનુદાન જાહેર કર્યું

સમગ્ર વિશ્વ કોરોનાની લડત લડી રહ્યું છે લોકડાઉન છે ભારતના લોકો ઘર બહાર નથી નીકળતા સરકારના પ્રયાસો પણ અથાગ છે કોરોના લડત સામે લાડવા મુખ્યમંત્રી રાહત ફંડમાં ધારાસભ્યોએ એક માસનો પગાર આપવાની જાહેરાત કરી છે સરકારના શિક્ષણ વિભાગના કર્મચારીઓ અને જીટીયુ એ પણ એક દિવસનો પગાર મુખ્યમંત્રી રાહત ફંડમાં જમા કરાવવાની જાહેરાત કરી હતી ત્યારે સ્વામિનારાણય સંપ્રદાયે પણ પોતાના  મંદિરોના ઉતારા આપવા સાથે 11 લાખનું  અનુદાન મુખ્યમંત્રી રાહતફંડમાં આપ્યા છે ત્યારે હવે વિશ્વના સૌથી મોટા સમાજ તરીકે જાણીતા પટેલ સમાજના કુળદેવીમાં ખોડલ ધામ મંદિરના ટ્રસ્ટ્રીએ પણ કોરોના લડત લડવા સરકારને સહયોગ આપવાનો નીર્ધાર કર્યો  છે અને  21 લાખનું માતબર અનુદાન આપી  કોરોના લડત સામે લડવા આર્થિક સહાય કરી છે હવે ધાર્મિક સંસ્થાઓ પોતાના ધાર્મિક કાર્યો  કરવા કરતા માનવ જાતિને બચાવવા માટેના પ્રયાસ માં જોડાઈ છે  

Leave a Reply

Your email address will not be published.