//

ગાંધીના ગુજરાતમાં કાયદાનો સત્યનાશ લાજ શરમ નેવે મુક્કી યુવાનો દારૂથી નાહ્તા નજરે પડ્યા

ગઈકાલે જ વિધાનસભામાં પણ વિજય રૂપાણીએ નિવેદન આપ્યું હતું કે ગુજરાતને પંજાબ નથી બનાવો ત્યારે ગાંધીના ગુજરાતની અંદર દારૂની રેલમછેલનો વધુ એક વીડિયો સામે આવ્યો જે પ્રકારે વીડિયો વાયરલ થયો છે તેની અંદર સ્પષ્ટ પણે જોઈ શકાય છે કે યુવાનો લગ્ન પ્રસંગની અંદર દારૂથી સ્નાન કરતા હોય એને ડાન્સ કરતા હોઈ તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે જે રીતે ગાંધીના ગુજરાતની અંદર દારૂની રેલમછેલ જોવા મળી રહી છે તેનાથી અનેક સવાલો પેદા થઈ રહ્યા છે આમ તો કચ્છની ધરતી એ અગાઉ પણ મીઠી ખારેકથી જાણીતી થઇ છે ત્યારે હવે કચ્છના મુન્દ્રાની અંદર યુવાનો દ્વારા દારૂથી સ્નાન અને ડાન્સ કરતાં નજરે પડી રહ્યા છે ગુજરાતના દારુ બદનામ પોકાર સામે રાજસ્થાની સરકારનો દાવો સાચો ફ્રી હોય તે પ્રકારના દ્રશ્યોના કચ્છની મુન્દ્રાની ધરતી ઉપર જોવા મળી રહ્યા છે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જે પ્રકારે દારૂબંધીના નિવેદનો આપ્યાં હતા તે નિવેદનની પોકળ સાબિત કરતો વીડિયો સામે આવ્યું છે.

દારૂનો આ વીડિયો વાયરલ અનેક સવાલ પેદા કરી રહ્યા છે દાંડીયારાસની અંદર દારૂની રેલમછેલ થતા ફરી એક વાર પોલ ખુલી ગઈ છે માત્ર દારૂ પીવાનો નહીં પરંતુ દારૂથી સ્નાન કરતા યુવાનો શુ સૂચવી રહ્યા છે તે પણ એક સવાલ છે આમ તો ગુજરાતની ધરતી એય સંત અને શૂરા અને શૂરવીરની ધરતી ગણવામાં આવે છે કચ્છની ધરતીનો કાળો નાગ જેસલ જાડેજો અને આ જ કચ્છની ધરતીની અંદર દારૂથી સ્નાન સાથે ડાન્સ થતા ગુજરાતની સંસ્કૃતિને યુવાનો ગેરમાર્ગે દોરતા હોવાનું વિડીયો પુરાવો બતાવી રહ્યું છે તિરંગા ફિલ્મના ગીતના શબ્દોને યુવાન સાચા સાબિત કરતા નજરે પડી રહ્યા છે પીલે પીલે ઓમર જાની ત્યારે સવાલ એ થાય  કે શું ખરેખર ગાંધીના ગુજરાતની આ જ સંસ્કૃતિ છે.

Leave a Reply

Your email address will not be published.