/

સાવજ પહોંચ્યા પીપાવાવ પોર્ટ જુઓ તસ્વીર

સૌરાષ્ટ્રના સિંહ હવે જંગલમાં ફરવાને બદલે આંટા ફેરા વધુ કરી રહ્યા છે અત્યાર સુધી રસ્તા પર રહેતા સિંહે હવે પીપાવાવ પોર્ટ સુધી પહોંચી ગયા છે. પીપાવાવ પોર્ટ સહીત આસપાસના વિસ્તારોમાં સિંહોના આંટાફેરા વધ્યા છે ત્યારે અહીં કામ કરતા લોકોની ચિંતા પણ એટલી જ  વધી ગઇ છે.

મુખ્ય પીપાવાવ  સિંહોનું નવું નિવાસસ્થાન હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સિંહણ, સિંહબાળ સાથે આ ગ્રુપ પીપાવાવ અને તેની આસપાસના વિસ્તારોમાં ફરતા લોકો પણ ચિંતામાં મુકાયા છે કામના સમયે સિંહોનું ટોળું આવી જતા થોડી વાર અફરા તફરી સર્જાઈ હતી.

Leave a Reply

Your email address will not be published.