//

વીજ કંપનીના પાપે ખેડૂત પાયમાલ ખેતરમાં આગથી લાખોનું નુકસાન

જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના અગતરાય ગામે પી,જી,વી,સી,એલ,ની ઘોર બેદરકારીના કારણે ખેડૂતના ખેતરમાં રહેલા ઉભા પાકને લાખો રૂપિયાનું નુકસાન વેઠવું પડ્યું છે ખેડૂતના ખેતરમાં ઉભા પાકમાં વીજ કારણે લાગતા ઘઉં અને ધાણાના પાકને નુકસાન થયું હતું ખેડૂતને ઉભા પાકને વાઢવાના સમયે જ ખેતરમાં વીજ કારણે લાગતા મોટું નુકસાન થયું છે ગત મોડી રાત્રીના અગતરાય ગમે પી,જી,વી,સી,એલની ઘોર બેદરકારીનો ભોગ અગતરાયના ખેડૂતને બનવું પડ્યું હતું જેમાં ખેડૂતે મહા મુસીબતે મહેનત કરી ઘઉંનું વાવેતર અને ધાણાનું વાવેતર કર્યું હતું જેમાં ઘઉં 15 વીઘામાં ઘઉંનું મબલખ ઉત્પાદન થવાની ખેડૂતને આશા હતી અને 6 વીઘામાં ધાણાનું વાવેતર કરેલ હતું જે બજા માં વેચાઈ તો ખેડૂતને લખો રૂપિયાની કમાણી થાય તેમ હતી પરંતુ વીજ કંપનીની બેદરકારીને કારણે ખેડૂતને માથે ઓઢીને રોવું પડી રહ્યું છે ખેતરમાં આગ લાગતા નજીકના ખેતર માલિકે ફાયર બ્રિગેડને અને ખેત મલિકને જાણકરી હતી પરંતુ ઉભા પાકને સાદગી જતા થોડી જ વાર લાગી હતી અગાઉ અગતરાય ગામના સરપંચે વીજ લાઈન બંદ કરાવવા રજૂઆત કરી હતી છતાં વીજ કંપનીએ લાઈન બંદ નહીં કરતા વીજ કંપનીની ભૂલનો ભોગ ખેડૂતને બનવું પડ્યું હતું.

Leave a Reply

Your email address will not be published.