//

સાંસદોનો 30 ટકા પગાર 1 એપ્રિલથી કપાશે રાષ્ટ્રપતિ પણ પણ ઓછો પગાર લેશે

કોરોના સંકટમાં ભારત દેશ આર્થિક મુશ્કેલીમાં મુકાઈ ગયો છે દેશની આર્થિક સ્થિતિને પગેલ દેશના તમામ સાંસદોના પગાર માંથી 30 ટકા પગાર વડાપ્રધાન રાહત ફંડ માં આપવામાં આવશે હાલ દેશ પર કોરોના વાયરસનું કાળચક્ર ફરી રહ્યું છે લોકોના આરોગ્યની સુવિધા વધારવા દેશના ધનિક નાગરિકો સામાજિક સંસ્થાઓ ફિલ્મી હસ્તીઓએ દેશના નાગરિકોના સ્વાસ્થ્યની ચિંતા કરી મુખ્યમંત્રી અને વડાપ્રધાન રાહત ફંડમાં સહાય કરી છે રાજકીય પક્ષો પણ આગળ આવ્યા છે ગુજરાતના તમામ ધારાસભ્યોએ એક મહિનાનો પગાર મુખ્યમંત્રી રાહત ફંડ માં આપ્યો છે ત્યારે આજે કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે માહિતી આપતા જણાવ્યું હતું કે દેશના તમામ સાંસદોનો પગાર 1 એપ્રિલ થી 30 ટકા કાપીને વડાપ્રધાન રાહત ફંડમાં આપવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published.