/

નિભર્યા કેસનાં આરોપીઓને હવે ફાંસી નિશ્ચિત : પટિયાલા હાઉસ કોટ

સમગ્ર દેશમાં બહુચર્ચિત નિર્ભયા કેસનાં આરોપીઓએ રાષ્ટ્રપતિ સમક્ષ દયા અરજી કરી હતી બાદમાં રાષ્ટ્રપતિએ આરોપીઓ અક્ષય, વિનય અને મુકેશની દયા અરજી ફગાવીને જણાવ્યુ હતુ કે આરોપીઓએ કરેલ કૃત્ય માટે માફી આપવામાં આવશે નહીં. હવે પટિયાલા કોર્ટે નવુ ડંથ વોરંટ જાહેર કરી દોષિતોને ૩ માર્ચનાં રોજ ફાંસી આપવાનો આદેશ કર્યો છે. તેની સાથે-સાથે ડેથ-વોરંટ પણ જાહેર કરી દીધુ છે.

પટિયાલા કોર્ટે દોષિતોનું ડેથ વોરંટ ઇશ્યુ કરીને ૩ માર્ચના રોજ સવારે ૬ વાગ્યે તિહાર જેલમાં ફાંસી આપવામાં તેવો આદેશ કર્યો છે. નિભર્યાના માતા-પિતાએ દિલ્હી સરકારને નવું ડેથ વોરંટ જાહેર કરવાની અરજી કરી હતી. દોષિતોને અલગ-અલગ ફાંસી આપવાની કેન્દ્વની અરજી વિશે સુપ્રીમ કોર્ટે કહ્યુ કે, ટ્રાયલ કોર્ટ ડેથ વોરંટ જાહેર કરી શકાય છે. 

Leave a Reply

Your email address will not be published.