/

તેલંગાણા સરકાર આકરા મિઝામમાં ઘરમાં રહો નહીતો ગોળીએ દેવા પડશે

દેશ અને દુનિયામાં કોરોના વાયરસે કાળો કહેર માંચીવી દીધો છે દેશ ના અલગ અલગ વિભાગોમાં કોરોનાના પોઝિટિવ કેસોમાં વધારો થઇ રહ્યો છે ગુજરાત પન્ન બાકાત નથી રહ્યું  ત્યારે કોરોનાના કહેર સામે લાડવા દેશ ના વડાપ્રધાંન નરેન્દ્ર મોદીએ આજ થી 21 દિવસ નું લોક ડાઉન કરવાનો આદેશ સાથે ઘરની બહાર નહીં જવા ની પણ સલાહ આપી છે ત્યારે તેલંગણા સરકારે લોકોને સલાહ સાથે ચીમકી આપી છે કાયદાનું  પાલન કરો અને ઘરમાં જ  રહો નહીં તો કાયદો કાયદાનુ કામ કરશે અને ગોળીઓ મારવી પડશે કારણ કે કોરોના વાયરસ ચેપ આગળ વધી રહ્યો છે અને એક બીજા ના સ્પર્શ થી  વાયરસ જીવલેણ બની રહ્યો છે તેથી હવે સરકારો પણ આકાર મિઝાજમાં આવી છે લોકોને જાગૃત કર્યા બાદ નહીં સાંજે તો ગોળીઓ મારવાની ચીમકી ઉચ્ચરતા લોકો ભયભીત થઇને ઘરમાં જ રહેવા લાગ્યા છે તેલંગણા સરકાર ના મુખ્યમંત્રી ચન્દ્રશેખર રાવના આકરા વલણ થી લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો છે ફરજીયાત ઘરે જ રહેવા લાગ્યા છે  

Leave a Reply

Your email address will not be published.