//

કીર્તિ મંદિર અને સુદામાં મંદિર રહેશે બંદ તંત્રનો નિર્ણય

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ અને ભગવાન શ્રી કૃષ્ણના બાળ સખા મિત્ર સુદામાજીની કર્મભૂમિ પોરબંદરમાં આવેલા બન્ને મહત્વ ના મંદિરો છે બન્ને મંદિરોમાં રોજના હજારો યાત્રાળુઓ દર્શનાર્થે આવે છે ,અહીં આવતા યાત્રળુ કે દર્શનાર્થીઓને કોરોના વાયરસના ચેપનું ભોગીના બનવું પડે.

તેવા ઉદેશ થી બાપુ ની જન્મભૂમિ કીર્તિ મંદિર અને સુદામા મંદિર 29મી માર્ચ સુધી બંદ રાખવાઓ સરકારના વહીવટી વિભાગે નિર્ણય કર્યો છે જેને પગલે પ્રવાસનને પણ મોટો ફટકો પડી રહેશે હાલ મોંઘવારીનો સમય છે વેપાર ધંધા પાર પણ માઠી અસર જોવા મળી રહી છે તેવા સમયમાં કોરોનાનો કહેર હવે ગામેગામ આવેલા દેવસ્થાનો અને ધાર્મિક સ્થાનો બંદ રાખવાના નિર્ણય થી રોજેરોજનું કમાય ખાતા લોકોની ચિંતામાં વધારો થયો છે. 

Leave a Reply

Your email address will not be published.