/

સરકારી મેડિકલ કોલેજોમાં પ્રોફેસરોની ભરતી કે માત્ર દેખાવો

ગુજરાત રાજયમાં હેલ્થ સ્થિતિ ખરાબ છે. જયારે એમસીઆઇ ખોટા દેખાડો કરવા માટે માત્ર બદલીઓ છે. મેડિકલ કોલેજો રાજયમાં વધી રહી છે. પરંતુ પ્રોફેસરોની ભરતી થઇ રહી નથી. ઉલટાનું રાજયની મેડિકલ કોલેજોમાં એનસીઆઇએ શિક્ષકોની બદલી રદ્દ કરી મૂળ જગ્યાએ જ રહેવાનું ફરમાન કર્યુ છે.

ગુજરાત રાજયની મેડિકલ કોલેજોમાં ઇન્સ્પેકશન હાથ ધરવામાં આવ્યું હતું. એનસીઆઇના ઇનસ્પેકશન દરમિયાન તબીબોએ શિક્ષકોની બદલી રદ્દ કરાવી છે. રદ્દ કરાયેલી બદલીમાં તબીબી શિક્ષકોને મૂળ સંસ્થામાં જ પરત મૂકવાનો હુકમ કરવામાં આવ્યો છે. જામનગરની એનપી શાહ, વડનગરની જી.એમ.ઇ.આર.એસ અને વડોદરાની મેડિકલ કોલેજોમાં તેમજ અમદાવાદની બી.જે મેડિકલનાં પ્રોફેસરોની બદલી કરાવવામાં આવી હતી. જે તમામ બદલીઓને રદ્દ કરવામાં આવી છે મેડિકલનાં તમામ પ્રોફેસરોને પોતાની મૂળ જગ્યાએ જ પદ પર હાજર રહેવાનું જણાવવામાં આવ્યુ છે.

Leave a Reply

Your email address will not be published.