/

Breaking News : કોરોના જંગમાં વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘે 2000 કરોડની સહાય કરી

ભારતીય રેલવે અને વેસ્ટર્ન રેલવેના ભારતીય કર્મચારીઓએ કોરોના સામેની જંગમાં પોતાની ઝોળી ખોલી નાખી છે ભારતીય રેલવે મજદૂર સંઘના 13 લાખ 15 કર્મચારીઓએ કોરોના સામે લડત લડવા સરકારને સહાયરૂપે 2000 કરોડની સહાય કરી પોતાની માનવતા દાખવી છે  અને આરોગ્ય સામે ખતરો ટાળવા વડાપ્રધાન રાહત ફંડમાં આપવાની જાહેરાત કરી હતી જે.જી.માહુર કરે આજે સત્તાવાર જાહેરાત કરી છે જે.જી.માહુરકરે  વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘના મહામંત્રી છે તેમને દેશની જનતા અને આરોગ્ય પર આવેલા ખતરા સામે લડવા મજદૂર યુનિયન સંઘ તરીકે પોતાની ફરજ સમજી વડાપ્રધાન રાહત ફંડમાં મહાદાન ની જાહેરાત કરી  છે અત્રે નોંધનીય બાબત છે કે ગઈકાલે રતન ટાટા એ પણ 500 કરોડ રુપીયા વડાપ્રધાન રાહત ફંડ માં આપવાની જાહેરાત કરી હતી ત્યાર પછી દેશની તિજોરીમાં રેલવે મજદૂર સંઘ દાનની રકમ આપવામાં પ્રથમ ગણાયું છે.

Leave a Reply

Your email address will not be published.