આંગળવાળી મહિલાઓએ ક્યાં કરી હોળી પહેલા બજેટની હોળી

મોરબી વાંકાનેર પંથકની આંગળવાળી મહિલા કર્મચારીઓ એ આજે રાજ્ય સરકારના નાણા પ્રધાન નીતિન પટેલ દ્વારા ચેરીટેબલ ચિત્ર રજૂ કરવામાં આવ્યો છે ત્યારે આ બજેટનો મોરબીના વાંકાનેરમાં વિરોધ જોવા મળી રહ્યો છે જે પ્રકારે છેલ્લા ઘણા સમયથી આંગણવાડી કર્મચારી બહેનો ની માંગ સરકાર દ્વારા સ્વીકારવામાં નથી આવતી ત્યારે આ બજેટની અંદર પણ આંગણવાડી કર્મચારીઓને અન્યાય થયો હોવાનું સામે આવી રહ્યું છે અને આ જ અન્યના કારણે મોરબીના વાંકાનેરના આંગણવાડી બહેનોએ આજે બજેટની હોળી કરી હતી અને આ સાથે વિરોધ પણ કર્યો હતો શેરી કે આંગણવાડી કર્મચારીઓની વાત કરવામાં આવે તો અગાઉ ઘણી માગણીઓની સાથે આંગણવાડી કર્મચારીઓએ આંદોલન કર્યા હતા પરંતુ સરકારે હજુ સુધી યોગ્ય નિકાલના કરતા ફરી એક વખત આંદોલનનો સુર જોવા મળી રહ્યો છે.

તો બીજી તરફ લઘુતમ વેતન ધારા મુજબ પણ વેતન ચૂકવવાની વાત સામે આવી હતી પરંતુ હજુ સુધી લઘુતમ ધારા મુજબ આંગણવાડી કર્મચારીઓને વેતન નથી આપવામાં આવી રહ્યું ત્યારે રાજ્ય સરકારના બજેટમાં પણ વેતન વધારવાની આશા ઉપર જાણે પાણી ફરી વળ્યું હોય તે પ્રકારના બજેટ રજૂ થતા આંગણવાડી કર્મચારીઓએ બજેટની હોળી કરી હતી તો આ સાથે વાંકાનેરના આંગણવાડી મહિલાઓએ ચીમકી પણ ઉચ્ચારી છે જો આગામી સમયની અંદર આંગણવાડી કર્મચારીઓની આંગળીઓ સ્વીકારવામાં નહીં આવે તો ઉગ્ર વિરોધ કરાશે આજે આંગળવાળી કર્મચારીઓ ની મહિલાઓ એ જોરદાર વિરોધ પ્રદર્શન કરી અને સરકાર સામે રણશિંગુ ફુક્યું હતું અને જો ન્યાય નહીં મળે તો આગામી દિવસો માં લડત ના મંડાણ કરવા ની પણ ચીમકી ઉચ્ચારી હતી.

Leave a Reply

Your email address will not be published.