//

રાજ્યની સૌથી મોટી હોસ્પિટલમાં મહિલા સિક્યુરિટીની છેડતી

અમદાવાદ સિવિલ હોસ્પિટલની મહિલા સિક્યોરિટી ગાર્ડ સાથે છેડતીની ઘટના સામે આવી છે સાથી કર્મચારીએ જ મહિલાની કરી છેડતી કરી હોવાની વાત સામે આવી છે. મહિલાએ પ્રતિકાર કરતા છેડતી કરનારે જાનથી મારી નાખવાની ધમકી આપી છે. સમગ્ર મામલો હાલ શાહીબાગ પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે અને શાહીબાગ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published.