ઉપલેટા ની મુખ્ય બજારમાં આવેલી કટલેરી બજારમાં બોમ્બે શોપિંગમાં આવેલ બે દુકાનોમાં ચોરીનો બનાવ બન્યો છે ચોરીની ઘટના સીસીટીવી કેમરામાં કેદ થઈ ગઈ છે ઉપલેટાના કટલેરી બજારમાં કપડાની દુકાનોમાં ચોરી કરતો ચોરનો વિડીયો CCTV કેમેરામાં કેદ ચોરનો વિડીયો કેમેરામાં કેદ.
બે દુકાનોમાંથી રોકડ રૂપિયાની ઉડોતરી કરી ચોર નાશી ગયો હતો પરંતુ ચોર સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયો છે પોલીસે સીસીટીવી ફૂટેજ કબ્જે લઈ ચોરને ઝડપી લેવા કવાયત શરૂ કરી છે ઉપલેટા પંથકમાં ચોર બેફામ બની જતા પોલીસની ઊંઘ હરામ થઈ ગઈ છે લોકોમાં પણ પોલીસના બંદોબસ્ત અને સુરક્ષાને લઇને સવાલો ઉભા થયા છે .