/

સાંદિપની આશ્રમમાં આ વખતે.. હોળી ‘નહિ’ ખેલત નંદલાલ !

કોરોના વાઇરસને લીધે સાંદિપની આશ્રમમાં નહીં રમાઈ હોળી રાષ્ટ્રિય કથાકાર ભાઈશ્રી રમેશભાઈએ મહત્વનો નિર્ણય કર્યો છે. ભીડ ભેગી ન થાય તેના માટે આ નિર્ણય કરવામાંઆવ્યો છે. વર્ષોથી ભાઈશ્રી રમેશભાઈ ઓઝા સાંદિપની આશ્રમમાં હરિ મંદિર ખાતે હોળીના તહેવારની ભવ્ય ઉજવણી કરે છે પણ આ વર્ષે જે રીતે કોરોનનો ફફડાટ છે તેને લઇ સાંદિપની આશ્રમ દ્વારા આ નિર્ણય કરાયો છે.

Leave a Reply

Your email address will not be published.