/

પોરબંદર માટે માઠા સમાચાર વધુ બે સહીત ત્રણ પોઝિટિવ કેસ નોંધાયા

ગુજરાત સહીત દેશ માં કોરોનાનો ભય છે કોરોના પોઝિટિવ કેસમાં ઉતરોતર વધારો જોવા મળી રહ્યો છે બે દિવસ પહેલા પૉરબંદરમાં પોલીસના પત્નીનો કોરોના પોઝિટિવ કેસ આવ્યો હતો ત્યાર બાદ આરોગ્ય વિભાગે પોલીસ પુત્રી દુબઇથી આવેલી તેમના સહીત તમામના કોરોના ટેસ્ટિંગ કરાવવા જામનગર જિલ્લા ની જી,જી હોસ્પિટલમાં મોકલલી આપ્યા હતા જેમાં આજે એજ પોલીસ કર્મચારીનીની બીજી પુત્રીનો કોરોના પોઝિટિવ આવતા જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે અને લોકોમાં ભય બેસી ગયો છે પોરબદંર જિલ્લાના કુલ ચાર સેમ્પલ કોરોના ટેસ્ટમાં મોકલવામાં આવ્યા હતા જેમાં આજે વધુ બે પોઝિટિવ આવ્યા છે એકજ પરિવારમાં બે કેસ તથા અન્ય  એક મળી કુલ ત્રણનો વધારો થયો  છે.

Leave a Reply

Your email address will not be published.