/

ટિક્ટોક સ્ટાર કીર્તિ પટેલ ફરી વિવાદમાં પોલીસે કરી ધરપકડ

આજકાલ ટિક્ટોકનો જોરદાર વપરાશ થઇ રહ્યું છે જાણે લોકોને ટિક્ટોકનું ઘેલું લાગ્યું હોઈ તેવું લાગે છે તેવામાં એક ટિક્ટોક સ્ટાર કીર્તિ પટેલ વખતો વખત વિવાદમાં આવતી હોઈ છે અને આજે વધુ એક વખત વિવાદમાં આવી છે ટિક્ટોક સ્ટાર તરીકે જાણીતી બનેલી કીર્તિ પટેલની પોલીસે ધરપકડ કરી છે કીર્તિ પટેલની પોલીસે મારામારીના ગુન્હામાં ધરપકડ કરી છે કીર્તિ પટેલ અગાઉ પણ ઘુવડ પક્ષી સાથેનો એક વિડીયો ટિક્ટોક પાર વાયરલ કર્યો હતો ત્યારે ઓપન વિવાદમાં હતી અને આજે ફરી પોલીસે કીર્તિ પટેલની જીવલેણ મારામારીના કેશમાં ધરપકડ કરતા કીર્તિ પટેલ વિવાદમાં ફસાય છે કીર્તિ પટેલ દ્રારા એક વિવાદિત વિડીયો બનાવવામાં આવ્યો હતો જેને લઇને ઝગડો થયો હતો તે બાબતમાં કીર્તિ પટેલ સામે સુરતના પોલીસ સ્ટેશનમાં ફરિયાદીએ ફરિયાદ કરતા કીર્તિ પટેલ સામે પોલીસે જાનથી મારી નાખવાની કોસીસ કરી હોવાની ફરિયાદ નોંધી આજે તેમની ધરપકડ કરી હતી.

Leave a Reply

Your email address will not be published.