2020 ધોરણ 3 થી 8 ની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર જાણો ક્યારે યોજાશે પરીક્ષા

રાજ્યના શિક્ષણ વિભાગે ધોરણ 3 થી 8 ની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર જાહેર કર્યું છે આગામી 26 માર્ચથી 8 એપ્રિલ સુધી પરીક્ષા ચાલશે. પ્રથમ પેપર ગુજરાતીનું લેવાશે. જયારે પરિણામની વાત કરીયે તો ધોરણ 5 અને 8 નું પરિણામ 15 એપ્રિલે જાહેર થશે. અને અન્ય ધોરણોનું પરિણામ 18 એપ્રિલે જાહેર થશે.

 નીચે જુઓ પરીક્ષા કાર્યક્રમ

Leave a Reply

Your email address will not be published.