///

તમે રહી નથી જતાને, પ્રવેશ માટે રજિસ્ટ્રેશનનો છે આજે છેલ્લો દિવસ

ગુજરાત યુનિવર્સિટીના કોમર્સ ભવનમાં ઘોરણ 12 પાસ કરનારા વિદ્યાર્થીઓના રજીસ્ટ્રેશનનો આજે છેલ્લો દિવસ છે.

ગુજરાત યુનિવર્સિટી સાથે સંકળાયેલી પ્રથમ વર્ષ કોમર્સની બેઠકો પરની પ્રવેશ કાર્યવાહીમાં ધોરણ 12ની પૂરક પરીક્ષા પાસ કરનારા તેમજ પિન લેવાની બાકી હોય તેવા વિદ્યાર્થીઓને માટે પિન મેળવવાની તેમજ રજિસ્ટ્રેશન માટેની મુદત 31 ઓક્ટોબર સુધી લંબાવવામાં આવી હતી.

Leave a Reply

Your email address will not be published.