/

હરીદ્રારની યાત્રામાં ગયેલા યાત્રાળુઓની વહારે પહોંચ્યા સાંસદ રમેશ ધડુક બસ મારફત કેશોદ લવાયા

દેશમાં કોરોનાના ભરને કારણે લોકડાઉન કરી દેવા માં આવ્યું છે કેટલાક યાત્રાળુઓ કેશોદથી હરીદારની યાત્રા કરવા ગયા હતા ને ત્યાં ફસાઈ ગયાં હતાં જેમની વહારે પોરબંદરના સાંસદ રમેશ ધડુક આવ્યા અને તમામ ને દિલ્હી થી કેશોદ લાવી તેમનું મેડિકલ ચેકઅપ કરાવવા માં આવ્યું હતું હરીદ્રાર ગયેલા યાત્રાળુઓ જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના હોવાનું જાણવા મળી રહ્યું છે હરીદ્રાર થી દિલ્હી અને કેશોદ બસ મારફત લાવવામાં પોરબદંરના સાંસદે મદદ કરી હતી દિલ્હીમાં M.P.હાઉસ માં તમામ યાત્રાળુઓને કલાકો સુધી ઉતારો પણ આપ્યો હતો અને ત્યાંથી સીધા કેશોદ લાવવામાં આવ્યા બાદ તમામનું સ્કેનિંગ કરી  મેડિકલ ચેકઅપમાં મોકલી આપવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published.