//

આદિવાસી મહિલા બનશે રાજ્યસભાના સાંસદ

ગુજરાત આદિવાસી સમાજને ભાજપે મહત્વનું સ્થાન આપ્યું  છે જેમાં ગુજરાત વિધાનસભામાં વર્ષો સુધી ધારાસભ્ય તરીકે સેવા બજાવી ચૂકેલા અને હાલ પ્રદેશ મહિલા સંગઠનમાં ઉપાધ્યક્ષ તરીકે ફરજ બજાવતા આદિવાસી મહિલા રમીલા બારાને ભાજપ પક્ષે રાજ્યસભાના સાંસદ તરીકેના ઉમેદવાર તરીકે જાહેર કર્યાં છે રમીલા બારા આદિવાસી સમાજમાં  મોખરાનું સ્થાન ધરાવે છે અને આગવી ઓળખ ધરાવે છે રમીલા બારા ભાજપ પ્રદેશ કમિટીમાં ઉપાધ્યક્ષ તરીકે પણ નિષ્ઠા પૂર્વક કામગીરી કરી રહ્યા છે આદિવાસી સમાજનું આક્રષણ વધારવાને આદિવાસી સમાજની વોટ બેન્ક અંકે કરવા ભાજપે રમીલા બારાને રાજ્યસભાના ઉમેદવાર તરીકે કર્યા છે.

Leave a Reply

Your email address will not be published.