///

ગાંધી આશ્રમમાં ટ્રમ્પ-મોદીનું ફોટો શેશન

આજે એરપોર્ટથી સીધા જ ટ્રમ્પ પરિવાર વડાપ્રધાન સાથે ગાંધીઆશ્રમ પહોંચ્યા હતાં. જયાં ગાંધી આશ્રમની અદકેરી મુલાકાત લઇ ખુશ મિજાજમાં જોવા મળયા હતાં. ત્યાં બાપુનાં આશ્રમમાં ઓટલા પર બેસીને ડોનાલ્ડ ટ્રમ્પ અને મેલેનિયાએ પીએમ મોદી સાથે ફોટો શેશન કર્યુ હતું અને ચરખા પર બેસીને બાપુનો ચરખો ચલાવીને પોતાનાં જીવનનો આજનો દિવસ યાદગાર બનાવ્યો હતો અને ચરખો ચલાવીને અનોખો અનુભવ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published.