////

એરપોર્ટ પર ટ્રમ્પનું મોદીએ ભેટીને સ્વાગત કર્યું : ટ્રમ્પ-મોદીનો કાફલો ગાંધી આશ્રમ જવા રવાના

આજે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અમદાવાદ ઍરર્પોર્ટ પાર આવી પહોંચ્યા છે ત્યાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ ભેટી ને સ્વાગત કર્યું હતું અને ગુજરાતીમાં નમસ્તે ટ્રમ્પ કહી આવકાર્યા હતા ટ્રમ્પ મોદી નો કાફલો ગાંધી આશ્રમ તરફ રોડશો કરતા ગાંધી આશ્રમ તરફ રવાના થયા છે.

ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે ટ્રમ્પ મોદી થોડી જ વાર માં ગાંધી આશ્રમ પહોંચશે ત્યાં તેમનું પરંપરાગત રીતે સુતારની આંટી પહેરાવી સ્વાગત કરવામાં આવશે અને ભેટ માં બાપુ નો પ્યારો ચરખો પણ ભેટ આપવામાં આવશે 15 મિનિટના આશ્રમ રોકાણમાં નરેન્દ્ર મોદી ગાંધી આશ્રમના ગાઈડ બની ને ગાંધી આશ્રમની મુલાકાત કરી ત્યાંથી મોટેરા સ્ટેડિયમ તરફ નીકળશે મોટેરા સ્ટેડિયમ ખાતે તેમનું અલગ અલગ રાજ્યોની સાંસ્કૃતિક કાર્યકમોથી ભવ્યાતિભવ્ય સ્વાગત કરવામાં આવશે. 

Leave a Reply

Your email address will not be published.