//

શું રંગભેદની રાજનીતિએ અશ્વેતનો અવાજ ઉઠાવનાર પુ. ગાંધીનાં આશ્રમની મુલાકાત રદ્ કરી..? – પરેશ ધાનાણી

અમેરીકાના પ્રેસીડેન્ટ ડોલાન્ડ ટ્રમ્પ ગુજરાત આવી રહ્યાં છે. ત્યારે ગુજરાત કોંગ્રેસના વિપક્ષનેતા પરેશ ધાનાણી ટ્વવીટરમા માધ્યમથી સરકાર પર સવાલો ઉઠાવી રહ્યાં છે. ધાનાણીએ લખ્યુ કે આજે અમીરોનો મસીહાઓએ ગરીબો માટે દંભી વિકાસની દિવાલ બનાવી દિધી. કાળા અને ગોરાઓ સામેના ભેદ તોડનારા અને અવાજ ઉઠાવનારા મહાત્મા ગાંધીના મંદિરની મુલાકાત પર કેમ રંગભેદની દિવાલ કેમ ઉભી કરવામા આવી છે.હિદુસ્તાનઆ સવાલ પુછી રહ્યું છે

વિપક્ષ નેતા ધાનાણીએ ગાંઘીજીના આફ્રિકા આદોલન દરીયામા કાળા અને ગોરાના ભેદભાવ માટે લડ્યા હતા. એ વાત રજુ કરી રહ્યાં છે. આજે ગરીબી છુપાવવા વિકાશની દિવાલ બની રહિ છે. ત્યા બીજી આજે પણ રંગભેદની દિવાલ દુર કરનારા સામે કેમ વાંધો છે. એ દેશની જનતા જાણવા માગે છે. કોંગ્રેસ મેદાની વિરોધ ન કરતા સોશીયલ મિડીયાથી  મારો ચલાવી રહિ છે.

Leave a Reply

Your email address will not be published.