//

ટ્રમ્પ આવ્યાને અમેરિકાથી આવ્યા માઠા સમાચાર

અમેરિકન રાષ્ટ્ર પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આજે અમદાવાદમાં મહેમાન બન્યા છે. તેવામાં અમેરિકામાં નવી નીતિ લાગુ થઇ ચુકી છે. આ નવી નીતિથી ભારતીયો માટે માઠી અસર પડી સકે છે.  આ નવીનીતિથી૪ ભારતીયોને એચ-૧બી વિઝા ધારકો માટે મુશ્કેલી વધારી શકે છે. આ નવીનીતિથી સ્થાયી નાગરિકતા-ગ્રીન કાર્ડ મેળવવામાં મુશ્કેલી સર્જી શકે છે. નાણાકીય લાભ મેળવાનારને સ્થાયી નાગરિકતા નહીં મળી શકે તેમજ નવા કાયદા હેઠળ વિદેશીઓની હોમલેન્ડ વિભાગ તપાસ કરશે.

ગ્રીડ કાર્ડ કાયદાકિય રીતે સ્થાયી નાગરિકની પરવાનગી નહીં મળે. અત્યાર સુધીમાં ૧૧ ટકા ભારતીયોએ નાણાકીય યોજનાનો લાભ મેળવ્યો છે. નવા કાયદા હેઠળ વિદેશીઓની હોમલેન્ડ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવશે. તેની સાથે સાથે એ પણ તપાસ કરવામાં આવશે કે તે અમેરિકામાં રહેવા યોગ્ય છે કે નહીં.અમેરિકામાં વસતા ભારતીયો કાયમી રહેઠાણની રાહ જોઇ રહ્યાં છે. નવા નીતિની સ્થાયી નાગરિકતા-ગ્રીનકાર્ડ મેળવવામાં અનેક પ્રકારની મુશ્કેલીઓ સર્જી શકે છે.

Leave a Reply

Your email address will not be published.