///

ક્યાં ઈન ફાઇટમાં વનરાજનું થયું મોત !!

અમરેલીના ખાંભા નજીક તુલશીશ્યામ રેન્જમાં ઈન ફાઇટમાં સિંહ ઇજાગ્રસ્ત થયાનું બહાર આવ્યું છે તુલશીસ્યામ નજીક ભાણિયા બીટ નજીક બે સિંહો ની ફાઇટમાં એક સિંહને ગંભીર ઇજા થતા જસાધાર એનિમલ સેન્ટરમાં સારવાર માટે ખસેડવામાં આવેલ છે બે સિંહની ઈન ફાઇટમાં ઇજા ગ્રસ્ત સિંહને રેસ્ક્યુ કરી સારવારમાં ખસેડવામાં આવેલ ત્યાં સારવાર બાદ ઇજા ગ્રસ્ત સિંહનું  મોત થતા વનવિભાગે તપાસ શરૂ કરી છે ક્યાં કારણે બે સિંહો લડી રહ્યા હતા વનવિભાગની ટીમે  ઈજાગ્રસ્ત સિંહને એનિમલ સારવાર કેન્દ્રમાં સારવારમાં મોકલી આપેલ જ્યાં સારવાર બાદ મોત થયું હતું  થોડા દિવસોમાં જ સિંહના મોતની ઘટનાઓ સામે આવી છે આજ સુધી જે સિંહના મોત થયા છે તે માં મોટાભાગના સિંહ કુદરતી રીતે મૃત્યુ પામ્યા છે ત્યારે આજે એક સિંહનું ઈન ફાઇટ ના કારણે મોત થયું છે.

Leave a Reply

Your email address will not be published.