બેરોજગારો હવે કોંગ્રેસનો અવાજ બનશે

ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના પ્રમુખ ગુલાબસિંહે રાજપૂતે પત્રકાર પરિષદ કરી માહિતી આપી હતી કે , યુથ કોંગ્રેસ બેરોજગારીને લઇ ખાસ અભિયાન ચલાવશે. યંગ ઇન્ડિયા કે બોલ અભિયાન હેઠળ યુવાઓને જોડવામાં આવશે. બેરોજગારી અંગે જિલ્લા સેન્ટરો પર ડિબેટ યોજવામાં આવશે. આ ડિબેટ થકી યુથ કોંગ્રેસ સારા વક્તાને તક આપશે. યંગ ઇન્ડિયા કે બોલ ડિબેટમાં શ્રેષ્ઠ વક્તા રહેનારને કોંગ્રેસ પ્રવક્તા તરીકે સ્થાન આપશે તેવું પણ ગુલાબસિંહે કહ્યું હતું.

2 Comments

  1. સરસ બાપુ આ તક ની રાહ જોઈ રહયો હતો કયારે અભિયાન ડિબેટ રાખવાની છે. કોલ નં 9924323948
    વોટસપ નં – 9586162659

Leave a Reply

Your email address will not be published.