//

રાજ્યમાં આજે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકની એકમ કસોટી

રાજ્યમાં ધો.9થી 12ના વિદ્યાર્થીઓની ચોથી એકમ કસોટીની પરીક્ષા આજે મંગળવાર અને બુધવારના રોજ એમ બે દિવસ લેવાશે.

પરીક્ષામાં ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓને જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બર એમ ત્રણ મહિના સુધીનો અભ્યાસક્રમ રહેશે. જેમાં ધોરણ 10 માટે ગુજરાતી( પ્રથમ અને દ્વિતિય ભાષા) અને વિજ્ઞાન તથા ધોરણ 9 માટે ગણિત અને સામાજિક વિજ્ઞાન વિષયનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ તકે વિદ્યાર્થીને દરેક વિષયનું પેપર 25 માર્ક્સનું અને સમગાળો 1 કલાકનો મળી રહેશે.

Leave a Reply

Your email address will not be published.