///

દેવભૂમિ દ્વારકા સુધી કોરોનાની અસર શઁકાસ્પદ કેસ સામે આવતા તત્ર દોડતું થયું.

સમગ્ર વિશ્વમાં કોરોનાનો  ગુજરાતના અલગ અલગ જિલ્લામાં કોરોનાના શઁકાસ્પ્દ કેસો સામે આવી રહ્યા છે ત્યારે ગુજરાત સરકારે પણ ગંભીરતા લીધી છે અને સ્કૂલ કોલેજ અને મોલમાં અને ભીડ ભાળ વાળી જગ્ય પર લોકોને એકત્રિત નહીં થવા અપીલ કરી છે અને કેટલાક જગ્યા પર મનાઈ ફરમાવી  આજે  જગત મંદિર  તરીકે જાણીતા બનેલા દ્વારકામાં પણ આજે એક કોરોનાનો શઁકાસ્પ્દ કેસ સામે આવ્યો હોવાનું સામે આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે  દ્વારકા જિલ્લાના ખંભાળિયા જનરલ હોસ્પિટલમાં શંકાસ્પદ કોરોનાને લઈ વ્યક્તિને રખાયો ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યો છે યુએઈથી સલાયા આવેલ વ્યક્તિને કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાયા.હતા જેના પગલે આરોગ્ય વિભાગે ગંભીરતા લીધી છે એરપોર્ટ પર મેડિકલ ચેકઅપ બાદ જિલ્લાના મેડિકલ ઓફિસર દ્વારા કોન્ટેક્ટ કર્યાબદ સલાયાના ઈસમ ને થોડી અસર હોવાની કરી કબૂલાત…હાલ સલાયાના ઈસમને કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાતા ઓબ્ઝર્વેશન માં રાખવામાં આવ્યો…જિલ્લા હેલ્થની ટિમ દ્વારા કોરોનાને લઈ શંકાસ્પદ વ્યક્તિનું કરાયું મેડિકલ ચેકઅપ…જિલ્લામાં બહારથી આવતા તમામ લોકોને મેડિકલ ચેકઅપ કરાવવા જિલ્લાના જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં અપીલ…

Leave a Reply

Your email address will not be published.