/

વરૂણ પટેલે ટવીટ કરી શાંતિની અપિલ કરી

ગુજરાતનાં ગાંધીનગર ખાતે એલઆરડી વિવાદીત પત્ર રદ્દ કરવાની માંગ સાથે ૨ મહિના કરતા વધુ સમયથી મહિલાઓ આંદોલન ચલાવી રહી છે અનેક રાજકીય આગેવાનો, અનેક સમાજો આંદોલનમાં જોડાઇ રહ્યા છે.

ત્યારે વરૂણ પટેલે આજે ટવીટ કરી બહેનોને શાંતિ જાળવવા અપિલ કરી હતી. સરકારમાં ઉચ્ચ કક્ષાએ વાતાઘાટો ચાલી રહી હોવાનું જણાવ્યુ હતું. મહિલાઓ શાંતિપ્રિય બની રહે તેવી આશા વરૂણ પટેલે વ્યકત કર્યુ હતું. આજના દિવસમાં સરકાર સાથે તમામ બાબતોનું નિરાકરણ આવી જશે તેવુ ટવીટમાં જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published.