/

વેરાવળના કુકરાસમાં પ્રેમ પ્રકરણમાં યુવકની હત્યા કરતા માતા-પિતા-પુત્ર સામે હત્યાની ફરિયાદ

કોરોના કહેરની વચ્ચે લોકો ઘણી બહાર નીકળી નથી શકતા ઘરમાં જ રહે છે લોકડાઉન છે તે દરમિયાન વેરાવળના કુકરાસના એક પરિવારે પોતાની પુત્રીના પ્રેમીને ઘરે બોલાવી તેમની હત્યા કરી હતી સાથે યુવકના ભાઈને પણ ગંભીર રીતે માર મારતા યુવતીના ભાઈ પિતા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે મુર્તક જીગરને ઘરે બોલાવી તેમના યુવતીના ભાઈ અને પિતાએ જીગરની હત્યા કરી હતી સાથે તેમનો ભાઈ આવ્યો હતો  મૃતક જીગર અને તેમનો ભાઈ સંધાન માટે યુવતીના ઘરે આવ્યા હતા ત્યારે યુવતીના માતા-પિતા અને ભાઈએ ઉશ્કેરાઈ યુવક જીગરની ઘાતકી હત્યા કરી દેવા માં આવી હતી યુવકના ભાઈ અને નઝરે જોનાર જીગરના ભાઈને પણ ત્રણેય લોકોએ ઢોર માર મારતા પ્રકાશે પોલીસ ફરિયાદ નોંધાવી છે પોલીસે ફરિયાદી પ્રકાશની ફરિયાદના આધારે નાના કુકરાસ ગામમાં  ચર્ચાનો વિષય બની ગયો છે.

Leave a Reply

Your email address will not be published.