/////

પૂર્વ કેન્દ્રીય પ્રધાન અને ભાજપના દિગ્ગજ નેતા થયા કોરોના સંક્રમિત

ભાજપના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય પ્રધાન ડો.સીપી ઠાકુર કોરોના સંક્રમિત થયા છે. કોરોના પોઝિટિવ આવ્યાની વાત તેઓએ ટ્વીટ કરીને આપી છે.

આ તકે પૂર્વ પ્રધાને ટ્વીટ કરી કહ્યું છે કે છેલ્લા કેટલાક સમયમાં મારા સંપર્કમાં આવનારા તમામ કોરોના ટેસ્ટ કરાવી લે અને સાથે કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરે.

તેઓએ કહ્યું કે તેમને કોરોનાના લક્ષણો લાગતાં તેઓએ ટેસ્ટ કરાવ્યો અને તેઓનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published.