//

કોરોના વાયરસમાં લોકોને મદદરૂપ થવા યોજી વિડીયો કોન્ફ્રન્સ

ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ એ દેશ અને દુનિયામાં હાહાકાર મચાવનાર કોરોના વાયરસની લલડતમાં અને લોકોના દુઃખમાં સહભાગી થવા પ્રભારી રાજીવ સાતવ અને એહમદ પટેલ ની અધ્યક્ષતા માં આજે એક વિડીયો કોન્ફ્રન્સ યોજી  હતી અને સમગ્ર મામલાની સમીક્ષા બેઠક કરી ચર્ચા કરી હતી,જેમાં ગુજરાત કોંગ્રેસ પ્રમુખ  અમિત ચાવડા દ્રારા વર્તમાન પરિસ્થિતિ પર કામ કરવા અંગેના સૂચનો આપવામાં આવ્યા હતા આજની વિડીયો કોન્ફ્રન્સનો ઉદેશ હતો કે લોકોના દુઃખમાં ભાગ લઇ શકાય અને મદદરૂપ કઈ રીતે થઇ શકાય તેની વિશ્ત્રુત ચર્ચા કરી હતી આવીડિયો કોન્ફ્રન્સમાં વિપક્ષનેતા પરેશ ધાનાણી સહીત ના એંક નેતાઓ જોડાયા હતા અને ગુજરાત કોંગ્રેસના જિલ્લા પ્રમુખો અને કાર્યકરો એ પણ ભાગ લીધો હતો  અને રાહત કામગીરી માટે એક સુર થયો હતો  સમીક્ષા બેઠક  કરી વધુમાં વધુ લોકો સુધી કેવી રીતે પહોંચાય અને કેવીરીતે રાહત કામગીરી કરી શકાય તેની પણ વિડીયો કોન્ફન્સના માધ્યમ થી સૂચનાઓ આપવા આવી હતી .

Leave a Reply

Your email address will not be published.