/

લોકડાઉનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વિડીયો કોન્ફ્રન્સ

કોરોના વાયરસમાં હાલ પરિસ્થિતિ દિવસે દિવસે ખરાબ થઇ રહી છે રાજકીય નેતા હોઈ કે અધિકારીઓ હાલ લોકડાઉન અને કોરોના વાયરસમાં જનજાગૃતિ અને રાહત કામગીરીમાં લાગી ગયા છે, ત્યારે સરકારી મિટિંગોમાં સમય બગાડવા કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યોની હાલની પરિસ્થિતિનો સાચો ચિતાર મેળવવા અને હવે પછી કોરોના લડતમાં કેવીરીતે કામગીરી કરી શકાય જેના માટે આજે દેશના તમામ રાજ્યો સાથે એક ખાસ પ્રકારની વિડીયો કોન્ફ્રન્સ યોજી છે જેમાં દેશના તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ વિડીયો કોન્ફ્રન્સમાં જોડાયા છે વડાપ્રધાન દ્રારા તમામ મુખ્યમંત્રી સાથે મહત્વના મુદ્દા પર ચર્ચા કરી હતી અને લોકો કોરોનામાં લોકો વાયરસથી કઈ રીતે બચાવવા તેની ખાસ સૂચના પણ આપવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published.