//

લોકડાઉનમાં વનરાજનું નાઈટ પેટ્રોલિંગ સોશ્યિલ મીડિયામાં વિડીયો વાયરલ

જંગલ ના રાજા વનરાજ સામાન્ય રીતે અને માટે પણ લોકોને જંગલ માં બેસી તપસ્યા કરવી પડે છે। પરંતુ વનરાજા ક્યારેક જોવા મળે છે વનરાજ હવે શિકાર ની શોધ માં ગામ તરફ આગળ વધી રહ્યા  છે તેવા સીસીટીવી ફૂટેજ  અનેક વખત સામે આવ્યા  હતા પરંતુ હવે કોરોના  વાયરસ ને કારણે સમગ્ર દેશ માં લોકડાઉન છે પોલીસ લોકો ને ઘરમાં રહેવા ની સલાહ આપે છે સરકારે પણ કલમ 144 લાગુ કરી છે છતાં લોકો જાગૃત થતા નથી  અને બજાર માં આટાફેરા કરતા જોવા મળે છે ત્યારે પોલીસ જાહેરનામા ભંગ નો કેશ કરે છે ત્યારે હવે પોલીસ જ્યાં નથી પહોંચી શક્તિ ત્યાં પોટ્રોલિંગ માં વનરાજ નીકળી પડ્યા  છે જેને લઇ ને લોકો ડર ના કારણે પણ લોકડાઉન ની અમલવારી કરવા લાગી છે ગત મોડી રાત્રે વનરાજ એ અમરેલી ના આંબરડી ગામે વનરાજ ગામ માં લટાર મારવા નીકળતા જ લોકો ઘરમાં પુરાઈ ગયા  હતા કેટલાક લોકો એ વનરાજ ના નાઈટ પેટ્રોલિંગ નો વિડીયો  સોસીયલ મીડિયા માં વાયરલ કર્યો છે  

Leave a Reply

Your email address will not be published.