/

ભાજપમાં જોડાવાની વાતને લઇને વિક્રમ માડમે શું કહ્યું જાણો

ગુજરાતમાં આગામી દિવસોમાં રાજ્યસભાની ચારબેઠકોની ચૂંટણી આવી રહી છે ચૂંટણી આવતાની સાથે જ રાજકારણમાં ખરાડી વેચાણ શરૂ થયું છે વિક્રમ માડમે પોતાની સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે હું કોંગ્રેસનો વફાદાર સૈનિક છું કોંગ્રેસ સાથે જ રહીશ પક્ષ મને પક્ષ કાઢી મુકશે તો પણ હું કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલ છું ભાજપ તેમનો ત્રીજો ઉમેદવાર ઉભો રાખે તેમનો હક્ક છે જીતાડવા ગમે તેવા પ્રયાસ કરે છે.

હું કોંગ્રેસ સાથે હતો છું અને રહીશ અમે કોંગ્રેસની વિચારધારા સાથે જોડાયેલ છે પક્ષ સાથે ક્યારેય ગદ્દારી નહિ કરી એ વિક્રમ માડમે વિશ્વસ વ્યક્ત કર્યો હતો કે કોંગ્રેસના તમામ ધારાસભ્યો કોંગ્રેસ ની સાથે જ છે અને ખભેખભો મિલાવી રાજ્યસભાની ચૂંટણી માં કોંગ્રેસ ના ઉમેદવારો ની જીતાડી રાજ્યસભામાં મોકલી આપશે તેવો વિશ્વાસ વિક્રમ માડમે વ્યક્ત કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published.