//

સોમનાથ મંદિરમાં સ્વૈચ્છિક કર્ફ્યુ સોમનાથ મંદિર સુમસામ

પ્રથમ જ્યોતિલિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં રોજની હજારો ભક્તોની ભીડ દર્શનાર્થે આવે છે પરંતુ હાલમાં કોરોના વાયરસના કારણે સોમનાથ મંદિર રાખવાનો નિર્ણય કરેલ છે જેના કારણે અહીં દર્શન કરવા આવતા હજારો ભક્તો વગરનું સુમસામ અને ખાલી લાગી રહ્યું છે મંદિરની સુંદરતા સ્પષ્ટ દેખાઈ રહી છે પરંતુ મંદિરમાં જનતા કર્ફ્યુ પૂર્વે જ મંદિર પરિસર ખાલી ખમ જોવા મળી રહ્યું છે એનો મતલબ કે આવતીકાલના જનતા કર્ફ્યુમાં જનતા પોતાના આરોગ્યની ચિંતા કરી રહી છે અને અગાઉથીજ ભીડભાડ વાળી જગ્યા પર જવાનું ટાળી રહી છે મંદિર પરિસરની આસપાસ બેસી વેપાર કરતા લોકો પણ આજે નઝરે જોવામાં નહીં આવતા આસપાસ માંથી નીકળતા લોકોમાં પણ એક ચર્ચા અને કુતુહલ શરૂ થયું હતું.

Leave a Reply

Your email address will not be published.