દાંતીવાડા ડેમ આધારિત બનાસકાંઠા અને પાટણ જિલ્લાના 110 ગામોમાં 30 ઓક્ટોબર બાદ સિંચાઈ માટે જરૂરિયાત મુજબ પિયત પાણી આપવામાં આવશે.
ઉલ્લેખનિય છે કે ડેમના પાણી આધારીત બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં આવેલા દાંતીવાડા સિંચાઇના પાંચ ડિવિઝનો દ્વારા શિયાળુ વાવેતરના સિંચાઇ માટે પાણી છોડવાની માંગણી કરાઇ હતી.