/

કોરોનાને કોંગ્રેસના રાષ્ટ્રીય સચિવ પ્રિયંકા ગાંધીએ શું કહ્યું

કૉંગ્રેસની પ્રિયંકા ગાંધીએ કોરોના વાયરસને પગલે એક વિડિઓ વાયરલ કર્યો છે. પ્રિયંકા ગાંધીએ દેશના નાગરિકોની સુરક્ષા અંગે ધ્યાન આપીને લોકોને જાગૃત કરવા માટે આ વિડિઓ બનાવ્યો છે. પ્રિયંકા ગાંધીએ કોરોના વાયરસને લઈને વિડિઓ બનાવ્યો છે. વિશ્વમાં ચાલી રહેલા કોરોના વાયરસના ભય હેઠળ નાગરિકો જીવી રહ્યા છે. એવામાં નાગરિકોને કોરોના અંગે જાગૃતિ આપવા માટે તેમજ કોરોના થઈ બચવા માટે શુ શુ તકેદારીઓ રાખવી જોઈએ તેવું જણાવ્યું છે. તેમજ કોરોના વાયરસથી ડરવા ના બદલે જરૂરી તકેદારીઓ રાખવી જોઈએ તેવું જણાવી પ્રિયંકા ગાંધીએ પોતાનો જ વિડિઓ બનાવીને લોકો સુધી પહોંચાડ્યો છે

Leave a Reply

Your email address will not be published.