///

WhatsApp Business લાવી રહ્યાં છે આ ફીચર, શું છે ખાસ વાત

વોટ્સઅપ બિઝનેસ પર જલદી જ એક ફીચર લોન્ચ થવા જઈ રહ્યું છે. ત્યારે હાલમાં આ ફીચર ડેવલોપમેન્ટના સ્ટેજ પર છે. જેની મદદથી યૂઝર્સ ચેટ દ્વારા જ પોતાની બધી ખરીદી કરી શકશે.

બિઝનેસ એકાઉન્ટ ઉપયોગકર્તા પોતાના ગ્રાહકોને ડાયરેક્ટ પ્રોડક્ટનું કેટલોગ ચેટ વિંડો પર આપી શકશે. આ કેટલોગને જોયા પછી યૂઝર્સે ચેટ દ્વારા શોપિંગનું ઓપ્શન પણ આપવામાં આવશે. તેના માટે વિંડો પર એક ચેટ બટન ઓપ્શન આપવામાં આવશે.

Pixel 4 યૂઝર્સ માટે નવું ફીચર ખૂબ મદદગાર થશે કારણ કે આ ડિવાઇસ વિના ફિંગરપ્રિંટ સેન્સર આવે છે અને આ ફક્ત ફેશિયલ રિકગ્નિશનને સપોર્ટ કરે છે. એકવાર આ સુવિધા આવ્યા પછી ‘ફિંગરપ્રિંટ લોક’ સેટિંગને ફરીથી સામાન્ય બાયોમેટ્રિક લોકમાં બદલી દેવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published.