//

તમારા વોટ્સએપમાં ફક્ત એક સેટિંગ બદલશોતો હેકથી બચશો : જાણો કઈ રીતે

અગાઉ પણ વોટ્સએપ હેક થઇ ચૂક્યું છે અને જેના કારણે દુનિયાભરના કરોડો લોકોના ડેટા લીક થયા હતા. વોટ્સએપની સિક્યોરિટીમાં ખામી હોવાનું નુકસાન 1.6 અરબ યુઝર્સને ભોગવવું પડી શકે છે. જેમાં એક તમે પણ હોઈ શકો છો. જો તમે ઈચ્છોછો કે તમારું વોટ્સએપ સિક્યોર રહે અને કોઈ તેમારા વોટ્સએપને હેક ન કરી શકે તો તમારે વોટ્સએપના સેટિંગમાં ખાસ ફેરફાર કરવાની જરૂર છે. આ સેટિંગમાં ફેરફાર કરવાથી તમે હેકિંગથી બચી શકશો. વોટ્સએપ હેક થવાના સમાચારો વચ્ચે સિક્યોરિટી અંગે ડર રહેતો હોય છે. તાજેતરમાં સમાચાર આવ્યા છે કે એમેઝોનના CEO જેફ બેઝોસનું વોટ્સએપ હેક થયું હતું. એવા સમાચાર હતા કે સાઉદી ક્રાઉન પ્રિંસ મોહમ્મદ બિન સલમાને બેઝોસનો ફોન હેક કરાવ્યો હતો.

વોટ્સએપ હેક થવાના સમાચારો વચ્ચે સિક્યોરિટી અંગે ડર રહેતો હોય છે. તાજેતરમાં સમાચાર આવ્યા છે કે એમેઝોનના CEO જેફ બેઝોસનું વોટ્સએપ હેક થયું હતું. એવા સમાચાર હતા કે સાઉદી ક્રાઉન પ્રિંસ મોહમ્મદ બિન સલમાને બેઝોસનો ફોન હેક કરાવ્યો હતો.વોટ્સએપ હેકથવાના સમાચારો વચ્ચે સિક્યોરિટી અંગે ડર રહેતો હોય છે. તાજેતરમાં સમાચાર આવ્યા છે કે એમેઝોનના CEO જેફ બેઝોસનું વોટ્સએપ હેક થયું હતું. એવા સમાચાર હતા કે સાઉદી ક્રાઉન પ્રિંસ મોહમ્મદ બિન સલમાને બેઝોસનો ફોન હેક કરાવ્યો હતો. 

આવા સમાચારના કારણે ફેસબુક અને વોટ્સએપની પ્રાઈવસી અને સિક્યોરીટી નબળી લાગે છે. એવું નથી કે આવું પહેલીવાર પ્રકાશમાં આવ્યું છે. આ પહેલા પણ વોટ્સએપ થકી જાસૂસીની ખબરો પણ આવી છે. (પ્રતિકાત્મક તસવીર) આવા સમાચારના કારણે ફેસબુક અને વોટ્સએપની પ્રાઈવસી અને સિક્યોરીટી નબળી લાગે છે. એવું નથી કે આવું પહેલીવાર પ્રકાશમાં આવ્યું છે. આ પહેલા પણ વોટ્સએપ થકી જાસૂસીની ખબરો પણ આવી છે.

હેકિંગ થી કઈ રીતે બચશો ?

સૌથી પહેલા પોતાના ફોનનું વોટ્સએપ ઓપન કરો. ત્યારબાદ સેટિંગ્સ ઉપર ક્લિક કરો. ત્યારબાદ એકાઉન્ટ ઉપર ક્લિક કરો. તમને ટુ-સ્ટેપ વેરિફિકેશનનો ઓપ્શન દેખાશે. તેના ઉપર ક્લિક કરીને તેને અનેબલ કરવાનું રહેશે.જેનાથી તમારે 6 આંકડાનો એક પીન ક્રિએટ કરી શકશો. જેનો ફાયદો એ રહેશે કે કોઈપણ નવા ફોનમાં વોટ્સએપનું સેટિંગ કરતા સમયે આ પીનની જરૂરત રહેશે. ખાસ નોંધ ધ્યાનમાં રાખવી કે આ પીન એ વેરિફિકેશન કોડ અને SMSથી અલગ રહેશે જે વોટ્સએપ સેટઅપ દરમિયાન આવે છે

Leave a Reply

Your email address will not be published.