//

Breaking News ગુજરાતમાં રાજ્ય સભાની ચૂંટણી ક્યારે યોજાશે :જાણો વિગત

ગુજરાતની રાજ્યસભાની 4 બેઠકો માટે થશે ચૂંટણી આગામી દિવસો માં યોજાવાની છે. જેને લઇને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહયો છે. રાજ્ય સભાની ચાર બેઠકોની ચૂંટણી આગામી  26 મી માર્ચે 4 બેઠકો માટે મતદાન થવા નું છે. જેના માટે આજથી જ શરૂઆત થઇ ચુકી છે.

26 મી માર્ચે ચૂંટણી બાદ હાથ ધરાશે મતગણતરી

આ રાજ્ય સભાની ચૂંટણીમાં ભાજપનાં 3 અને કોંગ્રેસનાં 1 સભ્યની મુદત થશે પુરી થઇ રહી છે. જેના માટે ચૂંટણી પંચ દ્રારા આ ચાર રાજ્યસભાના સાંસદોની મુદત પૂર્ણ થઇ રહી છે જેમાં  ચુની ગોહેલ,મધુસુદન મિસ્ત્રી, લાલસિંહ વાડોદીયા શંભુપ્રસાદ ટુંડિયા નિવૃત્ત થતાં યોજાશે. ચૂંટણી હવે રાજકીય પક્ષો પોતાના ઉમેદવારોના નામની જાહેરાત કરશે.

Leave a Reply

Your email address will not be published.