રાજ્યસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસના ક્યાં ધારાસભ્યએ ભાજપ પર 10 કરોડની ખરીદીનો લગાવ્યો આક્ષેપ જાણો

રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ક્યાં ધારાસભ્યને  ચૂંટણી નજીક આવીરહી છે ચૂંટણીને લઇને ભાજપ કોંગ્રેસપક્ષ આક્ષેપ પ્રતિઆક્ષેપ લગાવી રહ્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય બાબુ વાજા એ ભાજપ પર સનસનીખેજ આક્ષેપ કરતા ગુજરાતના રાજકારણમાં ધમાસાણ જોવામળી રહ્યું છે દરવખતે રાજ્યસભાની ચૂંટણી વખતેભાજપ પક્ષ કોંગ્રેસના ધારાસભ્યોને ખરીદ કરીને ક્રોસ વોટિંગ કરાવીલે છે ગત રાજ્યસભાની ચૂંટણીમાં પણ અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા એ ક્રોસ વોટિંગ  કર્યું હતું.

ભાજપાએ કોંગ્રેસના ધારાસભ્ય બાબુ વાજા ને 10 કરોડમાં ખરીદ કરવાનો બાબુ વાજાએ ભાજપ પર સનસનીખેજ આક્ષેપકર્યો છે  બાબુ વાજા એ જણાવ્યું હતું કે હું કોંગ્રેસનો સૈનિક છું અને વફાદરી પૂર્વક તેમની સાથે જ રહીશ અને કોંગ્રેસ જે ઉમેદવાર રાજ્યસભામાં નક્કી કરશે તેમને જ મત આપીશ હાલ તો ધારાસભ્ય બાબુ વાજા ના 10 કરોડની વાતના નિવેદન થી રાજકીય માહોલ ગરમાહટ માં આવી ગયો છે.

Leave a Reply

Your email address will not be published.