/

રાજ્યસભાની ચૂંટણીમાં ક્યાં કોંગ્રેસી નેતા એ કર્યું દબાણ?

ગુજરાતમાં રાજ્યસભાની જેમજેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય માહોલ પણ ગરમાઈ રહ્યો છે રાજ્યસભાની ચૂંટણીની તારીખ નજીક આવતી જાય છે તેમતેમ રાજકીય વાતાવરણ ગરમ થતું જોવા મળી રહ્યું છે કોંગ્રેસના સિનિયર નેતા અને પીઢ રાજકારણીની છાપ ધરાવતા કનુ કલસરિયાને રાજ્યસભાની ટીકીટની માંગ સાથે આજે એક 50 લોકોનું પ્રતિનિધિ મંડળ કોંગ્રેસ સમક્ષ રજૂઆત કરવા દોડી આવ્યું હતું અને કનુ કલસરિયાને રાજ્યસભાની ચૂંટણી લડવાની તક આપવાની માંગ કરી હતી કનુભાઈ કળસરિયાના સમર્થકોએ કોંગ્રેસના નેતાઓ સમક્ષ કરી માગણી.

કનુ ભાઈને કામગીરીની વાતો કરી હતી પ્રતિનિધિ મંડળે ગુજરાત કોંગ્રેસના આગેવાનો સાથે મુલાકાત કરી અને કનુ કલસરિયાની લોકપ્રિયતા અને કામકરવા સ્ટાઇલ પર વિચાર કરવા પ્રસ્તાવ મુક્યો હતો  આજે કોંગ્રેસ ના નેતાઓ પાસે 50 જેટલા પ્રતિનિધિઓ રજૂઆત કરવા આવ્યા હતા જેમાં કોંગ્રેસ ના ધારાસભ્ય અમરીશ ડેર પણ સમર્થકો સાથે હાજર રહી કનુ કલસરિયા ને રાજ્યસભા ના ઉમેદવાર તરીકે જાહેર કરવા ની પ્રતિનિધિ મંડળ ની વાત સાથે સુર પુરાવ્યો હતો અને તમામ લોકોએ પ્રભારી, પ્રમુખ અને વિપક્ષીનેતા સમક્ષ માંગ કરી હતી.

Leave a Reply

Your email address will not be published.