દેશમાં ક્યાં આવેલું છે દેશનું એકમાત્ર સૂર્ય રન્નાદે મંદિર.

દેશમાં ક્યાં આવેલું છે દેશનું એકમાત્ર સૂર્ય રન્નાદે મંદિર.

દેશનું એકમાત્ર સૂર્ય રન્નાદેનું મંદિર કે જે મંદિરમાં સૂર્યનારાયણ અને માતા રાંદલ એકસાથે બિરાજમાન છે વિશ્વમાં પ્રથમઆવું મંદિર હસે કે સૂર્યનારાયણ અને માં રાંદલ એકસાથે બિરાજમાન હોય સાથો સાથ મંદિરની ફરતે નવ ગ્રહો પણ છે આમંદિરની અદ્ભુત સેવાઓ પણ પ્રાચીન કાળ થી ચાલી આવે છે.

પોરબંદરથી 16 કિલોમીટર દૂર બરડા ડુંગરની ગોદમાં આવેલું બગવદર ગામ આ બગવદર ગામના સીમાળા પાસે આવેલુંસૂર્ય રન્નાદે વિશ્વમાં પ્રથમ આવું મંદિર હસે કે જ્યાં પતિ પત્ની સાથે બિરાજમાન છે. આ મંદિરની ખાસિયત પણ કાઇકઆવી છે કે એપ્રિલ માસમાં સૂર્ય મંદિરની બંને પ્રતિમા માં રાંદલ અને સૂર્યદેવ પર ઊગતા સૂર્યનો સિદ્ધો પડછાયો બંનેમૂર્તિઓ પર સિદ્ધો આવે છે અને આ મંદિર એકજ આવું છે કે જ્યાં સૂર્ય રન્નાદે ની ફરતે બાજુ રાશીઓના નવ ગ્રહો પોતાનીદિશા અને સ્થાન પ્રમાણે બિરાજે છે.

આ મંદિર નું નિર્માણ કરવાની શરૂઆત આલોકિક પાયાનું બાંધકામ સને 1983 માં શરૂઆત કરવામાં આવી હતી. ખુબજલાંબા સમય સુધી આ મંદિરના બાંધકામ અને આકારણી માં સેમી લાગતાં 20 વર્ષ બાદ એટ્લે સને 2003 માં આ મંદિરનિર્માણ પામ્યું છે. આ મંદિર પહેલાતો એક વાદળના જાળ નીચે બંને મૂર્તિઓ આઠમી સદીઓથી હતી અને આ પૌરાણિકમૂર્તિઓ અને મહત્વ જળવાઈ રહે તેવા હેતુથી આ મંદિરને સિખરબંધ બનાવવામાં આવ્યું અને આ મંદિરમાં સદીઓપુરાણી એક પરંપરા છે કે જો કોઈ ઘરે રાંદલ માના લોટા ના તેડી શકે અથવાતો ઘરમાં અર્ચન અને વિઘ્ન હોય તો આમંદિરે આવી પોતે ના જીવા દર ની રકમ ચૂકવી અને માતાજીનાં લોટા તેડી શકે અને ત્યાં બેસાડીને ભાવિ ભક્તોને પ્રસાદીઅને ખીર પડ જુવારવાની વિધિ પણ મંદિરમાં જ કરવામાંઆવે છે જેને લઈને ભાવિ ભક્તો પણ ખુશી અનુભવે છે.

Leave a Reply

Your email address will not be published.