/

આટકોટ થી રાજકોટ હલેન્ડા પાસે મોંઘી કારમાં ક્યાં લાગી આગ

આટકોટ થી રાજકોટ હલેન્ડા પાસે તુલસી હોટલની સામે આટકોટ તરફથી રાજકોટ તરફ જતી ફોરવીલ માં અચાનક આગ લાગતા અંદર બેસેલા લોકો બચી ગયા હતા હલેન્ડા પાસે આજે 10:30 કલાકે ફોરવીલમાં અચાનક આગ લાગતા અંદર બેઠેલા તમામ લોકો બહાર નીકળી ગયા હતા જોકે આ ફોરવીલ બળીને ભસ્મ થઇ ગય હતી કહેવાય છે કે આ ફોર વ્હીલર મોઘી છે શોટ્સ સરકીટના કારણે આગ લાગી હોવાનુ અનુમાન  આગની જાણ થતા આજુબાજુ વાડીવાળા લોકો દોડી ગયા હતા અને આગ બુઝાવવાની કોશિશ કરી હતી પણ આગ એટલી હતી કે રોડ બંધ કરવો પડયો હતો રાજકોટ થી ફાયર બ્રિગેડ દોડી આવયુ હતું.

Leave a Reply

Your email address will not be published.